સુજીત સોલાર સિસ્ટમ

"વિશ્વાસ નું પ્રતીક"

અમે કોણ છીએ : સુજીત સોલર સિસ્ટમ એટલે 'વિશ્વાસ નું પ્રતીક'

સુજીત સોલાર સિસ્ટમમાં, તમારા ઘર/રહેઠાણ, શાળા, દુકાન, ફેક્ટરી, કોમર્સિયલ, ગ્રાઉન્ડ, દરેક જગ્યા પર આજે જ લગાવો સોલાર રૂફ્ટોપ સિસ્ટમ.

હવે તમને મફત વીજળી નો ફાયદો મળસે વર્ષો સુઘી..... અને હવે મોંઘા લાઈટ બિલ ભરવાથી પણ મળશે છુટકારો.

પ્રધાન મંત્રી સૂર્યોદય મફત વીજળી યોજના નો લાભ લઇ લોકો સોલાર તરફ આગળ વળ્યા છે. દરેક ઘર દરેક છત પર લોકો સોલાર લગાડી રહ્યા છે.

અને મોંઘવારી મા તમારા વીજળી ના બમપર બિલ બચાવવા માટે સુજીત સોલાર છે.

પ્રધાન મંત્રી સૂર્યોદય મફત વીજળી યોજના અંતર્ગત  

૨ કિલો વોટ પર ૬૦,૦૦૦ અને 

૩ કિલો વોટ કે તેનાથી વધારે પર ૭૮,૦૦૦ સુઘી ની સબસિડી પણ છે 

એટલે તમારાં પૈસા ની બચત માં કોઈ જ સવાલ નથી...

તો વિજળી ના મસમોટા બીલ નું ટેન્શન છોડો... અને જલદી થી લઇ આવો સોલાર સિસ્ટમ 

સોલર પ્રોડક્ટ્સ

ઘર માટે 

ઓફિસ/કમર્શિયલ

ઉદ્યોગો

સુજીત સોલાર સિસ્ટમ શા માટે?

અનુભવી ટીમ

સબસિડી માં સપોર્ટ

સંતુષ્ટ ગ્રાહકો

કંપની સર્વિસ

જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લા ના મોટા સોલર પ્રોજેક્ટ એ અમારા જ ગ્રાહકો છે.

તમે ખાલી નક્કી કરો, બાકી બધું અમે કરી આપસું.

તમારી વીજળી નું બિલ સૂરજદાદા ભરસે